પ્રોજેક્ટ માહિતી ડાઉનલોડ કરો અંગ્રેજી અનુવાદ
મૂખ પૃષ્ઠ અમારા વિશે પ્રોજેક્ટ્સ અમારા પોર્ટલ વિશે અમારા કાર્યક્ર્મો સમ્પર્ક

અમારા કાર્યક્ર્મ
 

વાર્ષિક સન્માન કાયૅક્રમ ૨૦૧૧

આ કાયૅક્રમ ૭મી અને ૮મી મે ૨૦૧૧ના રોજ રાખવા આવેલો હતો . તેના દ્વારા વિદ્યાર્થીઓને તેમના સારા શૈક્ષણિક પરિણામ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને વિવિધ ક્ષેત્રોમાં તેમની પ્રતિભા દર્શાવવાની તક આપવામાં આવી હતી . આ કાયક્રમમાં બાળકો અને વાલીઓના આકષૅણ માટે સજૅનાત્મક પ્રવૃતિઓ, બાળકોનો વિભાગ અને ૧ મિનિટ રમતો પણ રાખવામાં આવી .

કેન વાર્ષિક મહોત્સવ

આ વાર્ષિક મહોત્સવ ૧૦મી જુલાઈ, ૨૦૧૧ ના રોજ ઉજવવામાં આવ્યો હતો . તેનો હેતું એ સરકારી શાળાઓને ‘‘રોલ મોડલ’’ બનાવવા માટેના પ્રયાસને પ્રોત્સાહિત કરવાનો હતો .